🔥 TRENDING తణుకు, ఇరగవరం, అత్తిలి ఎంపీటీసీ నామినే... અજાબના ખેડુતો પાક અને પશુધન માટે સહાયન... अंबिकापुर नगर सेना अधिकारी शिव कुमार क... राजस्थान में शुष्क मौसम के बीच चक्रवात... नोएडा के भंगेल सलारपुर में भट्ठा कालोन... Haryana Launches Mission SAFALTA to Bo...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ રાજુલા ખાતે વર્ષોની પરંપરા

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Oct 2026, 08:48 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ રાજુલા ખાતે વર્ષોની પરંપરા જાળવી રાખતા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ પાવન અવસરે મા આદ્યશક્તિની વંદના કરી આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી.

મા જગદંબા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ વરસાવે તેવી પ્રાર્થના.

જય માતાજી
📲Get App