🔥 TRENDING Extended Dry Spells Grip Himachal Prad... Himachal Pradesh to Shut Down Pharma U... Amritsar Youth Murdered in Shooting Police Bust Illegal Liquor Network in... Ambulances Rush to Rajasthan Village A... SIT Formed to Investigate Jarange Alle...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૌરાષ્ટ્રમાં વરસાદની અછત મુદ્દે ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલેલી લડત આખરે રંગ લાવી : મનોજ સોરઠીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 27 Oct 2026, 09:55 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સૌરાષ્ટ્રમાં વરસાદની અછત મુદ્દે ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલેલી લડત આખરે રંગ લાવી : મનોજ સોરઠીયા

ઘણા સમયની માંગ બાદ સરકારે દુષ્કાળ જાહેર કર્યો, ખેડૂતો અને આંદોલનકારીઓને અભિનંદન : મનોજ સોરઠીયા

દુષ્કાળ રાહત પેકેજની વિગતો જોઈને લાગે છે કે ભાજપ ખેડૂતોની ક્રૂર મજાક ઉડાવી રહી છે : મનોજ સોરઠીયા

ભાજપ સરકારને ખેડૂતોના મતોની જરૂર નથી, નેતાઓમાં ખેડૂતો પ્રત્યે કોઈ સંવેદના બચી નથી : મનોજ સોરઠીયા

નાની અમથી રાહત રકમ, બે એકરની મર્યાદા અને પાણી ન આપવાની જાહેરાત એટલે માત્ર લોલીપોપ : મનોજ સોરઠીયા

શિયાળુ અને ઉનાળુ પાક ભૂલી જાઓ, રાહતના નામે કરાયેલી આ જાહેરાતો માત્ર એક મજાક : મનોજ સોરઠીયા

ખેડૂતો, ખેતમજૂરો અને તમામ વર્ગ-સમાજના લોકો હવે ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે : મનોજ સોરઠીયા

આવનારા દિવસો વધુ ખરાબ બને તે પહેલા ખેડૂતોની મજાક ઉડાવતી આ સરકારને ૨૦૨૭ માં પાડી દઈએ : મનોજ સોરઠીયા
📲Get App