🔥 TRENDING પલસાણા નજીક નેશનલ હાઈવે પર કાર-એક્ટિવા... एटा में विश्व नदी दिवस पर 'स्वच्छता ही... ગાંધીનગર: બિશ્નોઈ ગેંગ સાથે પોલીસની ફિ... Alisha Chinai Says She Left Bollywood... Kurbaan's 'Rasiya' Song Released – Tim... Female Monkey Spotted Boozing and Dozi...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજ્યમાં ઓટો રિક્ષા ભાડામાં વધારાને મંજૂરી, આજથી અમલ શરૂ

✍️ Reporter: Chauhan Dolatsinh 🗓 27 Sep 2026, 08:10 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકારે ઓટો રિક્ષા ચાલકોની ભાડા વધારાની માંગણીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નવા નિયમ મુજબ, પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 ભાડું ચૂકવવું પડશે, જેનો અમલ આજથી શરૂ થયો છે.

શહેર સહિત સમગ્ર રાજ્યના ઓટોરીક્ષા ચાલકો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ઓટોરીક્ષાના ભાડા વધારાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે.

નવા નિયમ મુજબ, હવે મુસાફરોએ પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 ભાડું ચૂકવવાનું રહેશે. આ નિર્ણય રાજ્યભરના ઓટોરીક્ષા ચાલકો માટે મોટી રાહત લઈને આવ્યો છે.

ભાડા વધારાની લાંબા સમયથી માંગણી સંતોષાતાં રાજ્યભરના ઓટોરીક્ષા ચાલકો અને યુનિયનોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી ચાલકોની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
📲Get App