🔥 TRENDING વડોદરા: શિનોર ગામમાં પૂર્વ બાંધકામ સમિ... સાબરકાંઠા: ચૂંટણી પંચના અધિકારીના રાજી... Roadies Rebirth Season 21 to Debut on... Roadies Rebirth with Rannvijay Singha... Meta Blocks Ads for Elon Musk’s Docume... Official Trailer for 'Emma's Chance' S...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા આંબેડકર ચોક પાસે રખડતા આખલાઓનું યુદ્ધ યથાવત્, તંત્ર નિષ્ક્રિય

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 27 Sep 2026, 06:32 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા આંબેડકર ચોક પાસે રખડતા આખલાઓનું યુદ્ધ યથાવત્, તંત્ર નિષ્ક્રિય



લુણાવાડા શહેરમાં આવેલા આંબેડકર ચોક પાસે રખડતા ઢોરોનો ત્રાસ ચરમસીમાએ છે. ખુલ્લામાં રખડતા આખલાઓ જાહેરમાં બાખડી પડે છે, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો છે. ગાયો રસ્તા વચ્ચે બેસી રહેતા શાળાએ જતા બાળકો અને વડીલોને ભારે હાલાકી પડે છે. અનેક રજૂઆત છતાં કાર્યવાહી થઈ નથી. તંત્ર દ્વારા આનો તાત્કાલિક નિકાલ કરી રખડતા ઢોરોને પકડી યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
📲Get App