🔥 TRENDING નખત્રાણા: ઉઠંગડી ભટ્ટી વાસમાં હથિયારો... श्री शिव मंदिर सत्संग भवन समाना में आन... पंचायती राज चुनाव को लेकर Kolkata SRFTI Students Report Violent... मुख्यमंत्री योगी आदित्यनाथ से सांसद कर... Who Guards India's Guardian of Democra...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અંબાજી મેળાની ડ્યૂટી પરથી પરત ફરેલા પોલીસ જવાનનું હાર્ટ એટેકથી નિધન

✍️ Reporter: Atul Thakor 🗓 27 Sep 2026, 07:15 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 અંબાજી મેળાની ડ્યૂટી પરથી પરત ફરેલા પોલીસ જવાનનું હાર્ટ એટેકથી નિધન
પાટણ પોલીસના જવાન બચુજી ઠાકોરજી અંબાજી મેળામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ પર હતા. તબિયત લથડતાં તેઓ સારવાર માટે ઘરે પરત ફર્યા હતા.
ગુરુવારે રાત્રે ઘરે હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું. તેમના અંતિમ સંસ્કાર પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા હતા.
📲Get App