🔥 ट्रेंडिंग दिल्ली ट्रैफ़िक पुलिस ने नियमों के लूप... પાટણમાં :લાયસન્સ વિના ચાલતા ડેરી એકમમા... भरणपुर आश्रम में तीन साल बाद बुजुर्ग र... राजस्थान हाईकोर्ट ने सीकर ऑनर किलिंग क... ભરૂચ-દહેજ રોડ પર GACL કંપનીની બસ ટેન્ક... ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણપતિ વિસર્જન ના પાવન દિવસે ગજાનંદ મિત્ર મંડળ ની સેવાકીય પહેલ ગીર ગઢડાની આંગણવાડીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ માટે બટુક ભોજનનું આયોજન

✍️ रिपोर्टर: કમલેશ જોગાણી 🗓 25 सित. 2026, 10:12 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ વિસર્જન ના પાવન દિવસે ગજાનંદ મિત્ર મંડળ ની સેવાકીય પહેલ ગીર ગઢડાની આંગણવાડીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ માટે બટુક ભોજનનું આયોજન

ગણપતિ મહોત્સવની ઉજવણી સાથે સમાજમાં સેવા અને માનવતાનો સંદેશો પહોંચાડવાના હેતુથી આયોજિત આ બટુક ભોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ગજાનન મિત્ર મંડળના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. આ સેવાકીય આયોજનથી વિદ્યાર્થીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગણપતિ વિસર્જનના દિવસે ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિને જોડતા ગજાનન મિત્ર મંડળના આ પ્રયાસને સ્થાનિક સ્તરે આવકાર મળ્યો હતો.
📲Get App