🔥 ट्रेंडिंग President #DroupadiMurmu graced the 75... ઈડરના જાદર ખાતે સુપ્રસિદ્ધ મુધણેશ્વર મ... રાજપારડીમાં મનહર પાર્ક યુવક મંડળ દ્વાર... गढ़वाले गणेश जी को लगा छप्पन भोग भाजपा ने सूर्यिल बंसल को तेलंगाना प्रभ... तेलंगाना के जूनियर डॉक्टरों ने सरकारी...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામ અને ઝુડવડલી ગામમાં અતીસય વરસાદ વરસ્યો હતો

✍️ रिपोर्टर: કમલેશ જોગાણી 🗓 23 सित. 2026, 09:40 PM 👁 15
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામ અને ઝુડવડલી ગામે અતીસય વરસાદ વરસ્યો હતો

ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામ અને ઝુડવડલી ગામમાં અતીસય પવન સાથે વરસાદ નોંધાયો હતો આજે કૌશીકભાઈ દોમડીયાની વાડીમાં મગફળી કાઢવાનું કામ ચાલુ હતું ત્યારે ખુબ વરસાદ પડતાં કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને આ વરસાદથી ખેડુત કૌશીકભાઈ ને ખુબ મોટી નુકશાની થવાનું અનુમાન છે
📲Get App