🔥 TRENDING मध्यप्रदेश में शुरू होगी मुख्यमंत्री स... ಪೀಣ್ಯ ಫ್ಲೈಓವರ್‌ನಲ್ಲಿ ಆಟೋ, ಬೈಕ್ ನಿಷೇಧ:... હિંમતનગર: પરિણીતા પિન્ટુબા ઝાલાના શંકા... Heavy Monsoon Rains Kill 354 in Himach... Israeli Soldier Accused of Gaza War Cr... Punjab Tops Unemployment Rankings, Har...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના પારિ્કંગમાંથી રોકડા રૂપિયા ભરેલ બેગ લઇ નાસી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ

✍️ Reporter: Naresh katua 🗓 23 Sep 2026, 06:52 AM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના પારિ્કંગમાંથી રોકડા રૂપિયા ભરેલ બેગ લઈ નાસી જનાર આરોપી પિ્રન્સ ઉર્ફે કાળુ| પ્રવીણભાઈ મેંડપરાને CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સલાબતપુરા પોલીસ ટીમે T2,50,000ની ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.|
📲Get App