સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો ✍️ रिपोर्टर: Naresh katua 🗓 23 सित. 2026, 07:29 AM 👁 17 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक સગીરના અપsરણનોં વણશોધાયેલ ગુનો ઉફેલાય 17 વર્ષીય સગીરાને લઈ ફરાર થયેલો યુવક ઝડપાયો આણંદ રૂરલ પોલીસે બોરિયાવી નહેર પરથી ભોગ બનનારને શોધી આરોપી યુવરાજ ઉર્ફે યુવી વાઘેલાને ઝપી કાયદેસરનોં કાર્યવાહી કાથ ધરી