🔥 TRENDING मानसिक स्वास्थ्य माह को लेकर जिला स्तर... Former ED Officer Niranjan Singh to Jo... Pakistani Prisoner Transferred from Ag... Devasa's Dol Gyaraas: 7.5‑kg Nrisimha... ନୀଳପଦା ଅଙ୍ଗନବାଡି କେନ୍ଦ୍ରରେ ଦୁର୍ନୀତି ଅଭ... पूना पैक्ट दिवस पर जंतर-मंतर में 'संपू...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડીયાનો વિદાય સમારંભ યોજાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 22 Sep 2026, 10:00 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડીયાનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી.દરમિયાન વિરમગામ ASP તરીકે IPS માનસી આર. મીણાની નિમણૂક કરવામાં આવી છે. નવી નિમણૂક બાદ તેઓ વિરમગામ ડિવિઝનની જવાબદારી સંભાળશે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App