🔥 TRENDING ग्वालियर में अवैध रेत उत्खनन पर विशेष... રાજુલામાં ભારે વરસાદ અને 50 કિમી/કલાક... સૈજપુર બોઘા વોર્ડમાં ક્રિકેટ એકેડેમીમા... forest સુરતમાં શ્રીજી વિસર્જન પાવન પર્વ માટે... Jharkhand on Alert as Monsoon System B...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ફરી વિર તસ્કરો ત્રાટકયા રાજકોટ જિલ્લા ના ધોરાજીના જુનાગઢ રોડ પર પાંચ કારખાનામાં ચોરી: તસ્કરો રોકડ અને ચીજવસ્તુઓ ચોરી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ પર આવેલા પાંચ કારખાનામાં ચોરી થઈ છે.

✍️ Reporter: Dharmesh Tank 🗓 22 Sep 2026, 06:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ફરી વિર તસ્કરો ત્રાટકયા રાજકોટ જિલ્લા ના ધોરાજીના જુનાગઢ રોડ પર પાંચ કારખાનામાં ચોરી: તસ્કરો રોકડ અને ચીજવસ્તુઓ ચોરી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ પર આવેલા પાંચ કારખાનામાં ચોરી થઈ છે. તસ્કરોએ રાત્રિના સમયે આ ઘટનાને અંજામ આપ્યો હતો.ચોરોએ કારખાનાના ખાના તોડી નાખ્યા હતા. તેઓ ત્યાંથી રોકડ રકમ અને બીજી ઘણી ચીજવસ્તુઓ ચોરીને ફરાર થઈ ગયા.ચોરીની જાણ થતાં જ ધોરાજી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે તરત જ તપાસ શરૂ કરી.પોલીસે કારખાનાઓમાં થયેલી ચોરી વિશે જરૂરી માહિતી ભેગી કરી છે. તસ્કરોને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાને કારણે જુનાગઢ રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટર : ધર્મેશ ભાઈ ટાંક ધોરાજી
📲Get App