🔥 TRENDING મઢી સુગર મિલની ચૂંટણીના પરિણામો જાહેર:... સુરતના માંગરોળના સેલારપુર ગામે સેવા સે... નેત્રંગના કોડવાવ ગામે આપ નેતા ચૈતર વસા... સુરતમાં મચ્છરજન્ય રોગો અટકાવવા પાલિકાન... नगर निकाय चुनाव में भाजपा के पक्ष में... કચ્છ યુનિવર્સિટી હોસ્ટેલ મેસમાં ABVPની...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જીરાના કટ્ટા(કોથળા)ઓ ની ચોરીઓ કરતી ગેંગ ઝડપાઇ....

✍️ Reporter: Atul Thakor 🗓 22 Sep 2026, 08:27 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડુતોના પીકપ ડાલામા જીરાના કટ્ટા(કોથળા)ઓની ચોરીઓ કરતી ગેંગના બે ઇસમોને કુલ ૧,૦૪,૮૦૦/એક લાખ ચાર હજાર આઠસો રૂપિયાના મુદામાલ સાથે પકડી પાડી હારીજ તથા સમી પો.સ્ટે.ના જીરા ચોરીના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી એસ.ઓ.જી. શાખા,પાટણ
📲Get App