🔥 TRENDING ઝાલોદમાં ડોળ ગ્યારસ નિમિત્તે ભગવાનની ડ... બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથ... સર્પદંશથી બચાવ અને તાત્કાલિક સારવાર અં... 2026 செப்டம்பர் 28,29,30 - 3 நாட்கள் வ... मध्यप्रदेश पुलिस आरक्षक भर्ती 2026 के... પરષોત્તમ રૂપાલા પોતાના માદરે વતન અમરેલ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

ધારી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ખેડૂતો, પશુપાલકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 22 Sep 2026, 06:15 PM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને વેપારીઓમાં ભારે આનંદ વ્યાપી ગયો છે.

ધારી તેમજ તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થતાં સમગ્ર પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વરસાદને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. વરસાદ પડવાને કારણે ખેતીના પાકને મોટો ફાયદો થશે તેવી આશા બંધાઈ છે. ખેડૂતોની સાથે-સાથે પશુપાલકો પણ આ વરસાદથી અત્યંત ખુશ દેખાઈ રહ્યા છે.

બીજી તરફ, વરસાદના આગમનથી સ્થાનિક વેપારીઓમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે. મેઘરાજાની આ ધમાકેદાર પધરામણીથી સમગ્ર ધારી પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
📲Get App