🔥 TRENDING હિંમતનગરમાં પદયાત્રીઓ પર કારની ટક્કર,... અમદાવાદમાં બેફામ બાઈકર્સ સામે પોલીસનું... ઝાલોદ ના ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરિયા... दलित उत्थान संघर्ष सेवा समिति के प्रदे... હરીકૃષ્ણ મંદિરમાં ભજન-કિર્તન અને ભોજન... अलवर नगर निगम के पहले महापौर चुनाव में...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જાફરાબાદના સરકેશ્વર ખાતે આગામી ગણેશ વિસર્જન દરમિયાન દર વર્ષની પરંપરા

✍️ Reporter: Anil Vaghela 🗓 21 Sep 2026, 08:52 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાફરાબાદના સરકેશ્વર ખાતે આગામી ગણેશ વિસર્જન દરમિયાન દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મારા પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીનાબેન શિયાળ સહિત આગેવાનો, કાર્યકર્તાઓ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગણપતિ બાપ્પાના વિસર્જન પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તજનોને પ્રસાદનું વિતરણ કરી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર મળ્યો.

ગણપતિ બાપ્પા મોરિયા!
📲Get App