“તેરા તુજકો અર્પણ" સુત્રને સાર્થક કરતી હાજીપીર પોલીસ. ✍️ Reporter: Savan Vijay Solanki 🗓 21 Sep 2026, 03:22 PM 👁 7 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy અરજદારશ્રીનો ખોવાયેલ મોબાઈલ ભારત સરકારના "CEIR PORTAL"ના ઉપયોગથી શોધી અરજદારશ્રીને પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરતી હાજીપીર પોલીસ.