🔥 TRENDING Punjab ETT Teachers to Protest Outside... Punjab Man's Poisoning Over Drug Inact... Five Arrested for Vandalism at Sonapur... CCTV Footage Shows Bikers Harassing Gw... Man Preparing for Govt Exams Dies Afte... বরাবাজার :সিন্দরি থেকে জিলিং যাওয়ার রা...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર હસ્તે ચેક અર્પણ...

✍️ Reporter: Atul Thakor 🗓 21 Sep 2026, 03:50 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તાજેતરમાં સાંતલપુર તાલુકાના વૌવા ગામના માલધારી સમાજના યુવાનોના ઘેટા પર વિજળી પડતા ૩૫ ઘેટા મરી ગયા હતા ત્યારે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરીને ટૂંક જ સમયમાં રૂપિયા ૮૪ હજાર અને રૂપિયા ૫૬ હજાર ની સહાય મંજૂર કરાવી જેના આજે રૂબરૂ મુલાકાત લઈ લવિંગજી ઠાકોરના હસ્તે ચેક અર્પણ કર્યા...
📲Get App