🔥 TRENDING વલસાડના પારડીમાં તાજ બેકરીની ખાદ્ય સુર... પંચમહાલના ધામણોદમાં બેંક ઓફ બરોડા ATMન... ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટી બદલી: ૪ અધ... Deputy CM Warns Over 200 Karnataka Tal... Asia Cup trophy controversy at Asian G... Heavy Rain and Strong Winds Hit Gujara...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોલીસે ગીતામંદિર નજીક લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરી,બે આરોપીઓને ધરપકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 02:56 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીતામંદિર નજીક ધોળા દિવસે લુખ્ખા તત્વો દ્વારા થયેલી હિંસા પર પોલીસએ કાર્યવાહી કરી, બે આરોપીઓને ધરપકડ કરી અને તેમની સામે અગાઉના ગુનાઓની નોંધ મળી..

ધોળા દિવસે ગીતામંદિર નજીક લુખ્ખા તત્વો દ્વારા હિંસા વિડિઓ વાયરલ થયો..

જેના કારણે પોલીસએ કાર્યવાહી કરી.

પોલીસે જાહેર રસ્તા પર દાદાગીરી કરી,પૈસા પડાવનાર શખ્સોમાંથી બેને ઝડપી પાડ્યા.પોલીસે નીતિન (ઉર્ફે બાલી ચુનારા) અને ભાવેશ (ઉર્ફે બાડુ ચુનાર) ને ધરપકડ કરી..

જે કન્ટોડિયા વાસના રહેવાસી છે..

તપાસમાં જાણવા મળ્યું કે નીતિન સામે 6 અને ભાવેશ સામે 2 ગુનાઓ નોંધાયેલા છે.
📲Get App