🔥 ट्रेंडिंग સાબરકાંઠા RTOએ પદયાત્રીઓ માટે રિફ્લેક્... ચાપડ ગામના રામદેવપીર મંદિરમાં ભાદરવા સ... બનાસકાંઠા જિલ્લામાં માઁ અંબાનો ભાદરવી... उदयपुर में आज भी बारिश की संभावना, जैस... हिमाचल के कई जिलों में हल्की बारिश, अध... सीजेआई ने राजस्थान सरकार की स्कूलों की...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહી વડીલો અને નિવૃત્ત કર્મયોગીઓ સાથે સંવાદ કરતા ધારાસભ્ય કૌશિક વેકરિયા

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 20 सित. 2026, 11:14 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહી વડીલો અને નિવૃત્ત કર્મયોગીઓ સાથે સંવાદ કરતા ધારાસભ્ય કૌશિક વેકરિયા


પોતાના સેવાકાળ દરમિયાન રાજ્ય અને સમાજના વિકાસમાં યોગદાન આપનાર આ વડીલોનો અનુભવ હંમેશાં માર્ગદર્શક રહે છે. સભા દરમિયાન સૌ વડીલો સાથે તેમની સુખાકારી તેમજ વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી.
📲Get App