Local
ગણદેવી સર્વે ગણેશ મંડળ સોનવાડી દ્વારા પ્રાથમિક શાળામાં ફ્રી ચેક‑અપ કેમ્પનું સફળ આયોજન
20 સપ્ટેમ્બર 2026ના રોજ સોનવાડી ગામની પ્રાથમિક શાળામાં ગણદેવી સર્વે ગણેશ મંડળ, અમૃતમ હોસ્પિટલ, રોટરી ક્લબ અને રોટરી આઈ હોસ્પિટલ નવસારીના સહયોગથી ફ્રી ચેક‑અપ કેમ્પ યોજાયો.
20 સપ્ટેમ્બર 2026ના રોજ સોનવાડી ગામની પ્રાથમિક શાળામાં ગણદેવી સર્વે ગણેશ મંડળ, અમૃતમ હોસ્પિટલ, રોટરી ક્લબ, રોટરી ટ્રસ્ટ અને રોટરી આઈ હોસ્પિટલ નવસારીના સહયોગથી ફ્રી ચેક‑અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગમાં ડૉક્ટર વિજય પટેલ અને જનરલ વિભાગમાં ડૉક્ટર પ્રજ્ઞેશ પટેલ દ્વારા નિદાન સેવા આપવામાં આવી. રોટરી આઈ હોસ્પિટલ નવસારીના ડૉક્ટરો દ્વારા આંખની ફ્રી તપાસ, જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાયેલી વ્યક્તિઓને વિનામૂલ્યે લેન્સ સાથે સર્જરીની વ્યવસ્થા કરવામાં આવી.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, મંત્રી શૈલેષભાઈ હળપતિ, ગામના સરપંચ કલ્પનાબેન હળપતિ, માજી સરપંચ સંદીપભાઈ અને માજી સરપંચ રમેશભાઈ તેમજ રોટરી ક્લબના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
આ પહેલથી ગામના રહેવાસીઓને આરોગ્ય સેવાઓમાં સરળતા મળી અને સ્થાનિક આરોગ્ય પ્રત્યેની જાગૃતિમાં વધારો થયો.