🔥 TRENDING પાલિકાએ ઝેપ્ટોના ગોડાઉનમાં મળેલી એક્સપ... शेखपुरा में हुई गंभीर सड़क दुर्घटना: ब... காரைக்குடி நகரில் கனமழை. डूसू में ABVP का दबदबा कायम, तीन सीटों... AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ... ABP Asmita Delivers Live Updates from...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠાના-: ઇડર તાલુકાના માથાસુર ગેબનશાહ દરગાહે અંબાજી પદયાત્રીઓ માટે સેવાનો કેમ્પ: હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 03:58 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: ઇડર તાલુકાના માથાસુરમાં ગેબનશાહ દરગાહે અંબાજી પદયાત્રીઓ માટે સેવાનો કેમ્પ આયોજિત થયો,જેમાં હિંદુ-મુસ્લિમ સમુદાયોએ મળીને સેવા આપી..

સાબરકાંઠા જિલ્લાના-:
ઇડર તાલુકાના માથાસુર ગેબનશાહ દરગાહે અંબાજી પદયાત્રીઓ માટે સેવાનો કેમ્પ આયોજિત થયો,જે સાબરકાંઠાના ઇડર તાલુકાના માથાસુરમાં સ્થિત છે.આ કાર્યક્રમનું આયોજન સાબરકાંઠા લોકસભા ભાજપાએ કર્યું,જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયોના સ્વયંસેવકો એકત્ર થયા..

સ્વયં સેવકો દ્વારા દરગાહની સફાઈ,પાણી અને ખોરાકની વ્યવસ્થા અને પદયાત્રીઓ માટે આરામદાયક સુવિધાઓ પૂરી પાડવામાં આવી.આ પહેલ હિંદુ-મુસ્લિમ એકતાની મિસાલ બની,જે સ્થાનિક સમુદાયમાં સહકાર અને શાંતિની ભાવના વધારવામાં મદદરૂપ થઈ.
📲Get App