🔥 TRENDING નેશનલ હાઇવે 48 પર ટેમ્પો-કાર અકસ્માત,... Malayalam film 'Half' to have world pr... CISF Seizes 10,000 Tonnes of Illegal C... 75-Year-Old Man Sent to Jail Over ₹100... 12 schoolchildren injured as van hits... Vote Counting Begins for DUSU 2026 Ele...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રા

✍️ Reporter: Atul Thakor 🗓 19 Sep 2026, 11:46 AM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સદારામ બાપાના ધામ ટોટાણાથી એક ઐતિહાસિક " શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી જે 26 સપ્ટેમ્બર 2026, ભાદરવી પૂનમના દિવસે અંબાજી પહોંચશે.

આ પદયાત્રાનો મુખ્ય ઉદેશ, ગુજરાતના તમામ વિકાસથી વંચિત સમાજોમાં શિક્ષણ, રોજગાર, સામાજિક ઉત્થાન અને ઓબીસી વર્ગીકરણ વિશે જાગૃતતા લાવવાનો છે
📲Get App