🔥 TRENDING ગીતામંદિર નજીક લૂંટારુ ગેંગની લાલબત્તી... Court Finds Jhiram Valley Attack on Ch... 2013 Naxal Ambush Kills Chhattisgarh C... Chhattisgarh Junior Doctors Plan Mass... Masked Men Break Into Jalandhar Home,... Robbers hold woman hostage, steal 22 t...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ બ્રેકિંગ | મારવાડી યુનિવર્સિટીમાં દુઃખદ ઘટના

✍️ Reporter: Chauhan Paragbhai Lalitbhai 🗓 19 Sep 2026, 01:24 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી નવમા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ આપઘાતનું કારણ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેથી કારણ અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. મારવાડી યુનિવર્સિટી રાજકોટ-મોરબી રોડ પર આવેલી છે.
📲Get App