🔥 TRENDING 6202509699 Madhya Pradesh fuel stations to ban UP... Eight Odia Nationals Killed in Road Ac... Delhi Mandates 50% Deposit Before Cour... Two Young Workers Killed in Hit‑and‑Ru... Rahul Gandhi slams government over shr...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરગઢડા તાલુકા ના જરગલી ગામની સીમમાં ધોળીવાવ વીસ્તાર માં ભારે વરસાદ

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 19 Sep 2026, 07:28 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ સાંજે પાંચ વાગ્યે ધોધમાર વરસાદથી જરગલી ગામની સીમમાં ધોળીવાવ વીસ્તાર માં આવેલ કાંતીભાઈ કથીરીયાની વાડીમાં પાણીનો પ્રવાહ વધતાં મગફળીના પાથરા તણાયા હતા એક તરફ ધરતીપુત્રો માં ખુશીનો માહોલ તો બીજી તરફ પાકને નુકશાન

📲Get App