🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર નગરપાલિક... बीदर में गणेश विसर्जन जुलूस, सुरक्षा व... ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમ... सिक्किम के पहले सरकारी मेडिकल कॉलेज ने... सिक्किम मंत्री ने कहा सिलिगुड़ी‑गंगटोक... सिक्किम के गंगटोक में बाढ़ और भूस्खलन...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લાના-: લાલપુર ગામમાં પ્રોટેકશન વોલનું નિર્માણ શરૂ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 10:30 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં આવેલ લાલપુર ગામમાં પ્રોટેકશન વોલનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે..

સાબરકાંઠા જિલ્લાના-:
લાલપુર ગામમાં પ્રોટેકશન વોલનું નિર્માણ કાર્ય શરૂ થયું છે.આ કામ લાલપુર ગામની સુરક્ષા અને પાણીને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે.

પ્રોજેક્ટનું નિર્માણ સ્થાનિક અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે,જેનાથી ગામવાસીઓની સુરક્ષા વધશે.
📲Get App