🔥 ट्रेंडिंग ପ୍ରକଳ୍ପର ଡିଜାଇନ ପ୍ରସ୍ତୁତି ଠାରୁ ଡିପିଆର.... લીલીયામાં લગ્નના જૂના મનદુઃખમાં યુવક પ... ભરૂચ જિલ્લામાં રૂ.45.22 લાખની સાયબર ઠગ... বসিরহাটে অবৈধ মধুচক্রের হদিসে গেস্ট হা... यूपी NEET UG 2026 राउंड 2 काउंसलिंग स्... उत्तर प्रदेश के सीएम योगी ने प्रेरणा स...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સલાદરા ગામમાં આયુર્વેદિક શિબિરનું સફળ આયોજન

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 18 सित. 2026, 11:24 AM 👁 29
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ તલાદરા તાલુકાના સલાદરા ગામમાં આરોગ્ય મંદિર ખાતે સાર્વજનિક આયુર્વેદિક શિબિર યોજાયો, જેમાં સરપંચ અને ઉપપ્રમુખ સહિત ગ્રામજનો આરોગ્ય સેવાઓનો લાભ લીધો.

આજરોજ તલાદરા તાલુકા, વાગરા, જિલ્લા ભરૂચના સલાદરા ગામમાં આરોગ્ય મંદિર ખાતે સાર્વજનિક આયુર્વેદિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

સલાદરા ગામના સરપંચ શ્રી માસૂમ દાઉદ પટેલ અને વાગરા તાલુકાના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગોરધનભાઈ ઠાકોર સહિત ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.

આજુબાજુના ગામોના લોકોએ પણ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેનો લાભ લીધો. શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય સંબંધિત સુવિધાઓનો લાભ લીધો.

ભારત માતા કી જય. વંદે માતરમ્. જય જય ગરવી ગુજરાત.
📲Get App