🔥 TRENDING Multiplex Body Opposes Karnataka's Pro... 2,500 Illegal PGs in Bengaluru East: K... Government slashes fuel export duty by... પંચમહાલના વાઘજીપુરમાં 'આશીર્વાદ કા દિય... Congress Secures 6 Seats, BJP Wins 3 i... CCI Approves Lakshmi Mittal-Poonawalla...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત ૮ લાખથી વધુ દીપ પ્રગટાવીને વડાપ્રધાનશ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવીને તેમના દીર્ઘાયુ માટે સામુહિક પ્રાર્થના કરાઇ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 18 Sep 2026, 02:04 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લાના વિવિધ આઈકોનિક અને ધારિમક સ્થળોએ હજારો નાગરિકોદીપ પ્રગટાવી સહભાગી બન્યા
સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે ૨૦ હજારથી વધુ દીપ પ્રગટાવીને 'આશીર્વાદનો દીવડો| કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી
📲Get App