🔥 TRENDING Kerala Opposition Leader V D Satheesan... Union Minister Chandrasekhar tells Ker... Kerala Child Rights Panel Calls for Ge... Hyderabad to Host Inaugural National T... Abhishek Sharma Sets New Indian Record... Secunderabad Cantonment’s Open Spaces...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પંચમહાલના વાઘજીપુરમાં 'આશીર્વાદ કા દિયા' અભિયાન હેઠળ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે દીવા પ્રગટાવી પ્રાર્થના

✍️ Reporter: DHIRENDRASINH PARMAR 🗓 18 Sep 2026, 02:19 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલ જિલ્લાના વાઘજીપુર ગામમાં આદરણીય વડાપ્રધાન સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે 'આશીર્વાદ કા દિયા' અભિયાન હેઠળ પ્રજાજનોએ શ્રદ્ધાપૂર્વક દીવા પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરી.

પંચમહાલ જિલ્લાના વાઘજીપુર ગામમાં આદરણીય વડાપ્રધાન સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે 'આશીર્વાદ કા દિયા' અભિયાન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશસેવા માટે ગામના પ્રજાજનોએ ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક દીવા પ્રગટાવીને ભગવાનને પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ગામના લોકોએ મોટા સંખ્યામાં ભાગ લઈને પ્રધાનમંત્રીના જન્મદિવસને શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો અને તેમના સુદૃઢ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ જીવનની કામના કરી હતી.
📲Get App