🔥 TRENDING News reporter Shivam Singh રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે સ્વચ... ಪೌರ ಕಾರ್ಮಿಕರೊಂದಿಗೆ ಅನುಚಿತ ವರ್ತನೆ: ಸಚಿವ... Deep Depression Hits Andhra Pradesh Co... Thunderstorm Warning Issued for Himach... Himachal Pradesh Initiates Statewide A...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસે ગુણેલી ગ્રામ પંચાયત દ્વારા ઉજવણી કરવામાં આવી

✍️ Reporter: Vankar Maheshbhai Mithabhai 🗓 17 Sep 2026, 11:40 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
124 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુણેલી ગામે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રશાસન સફળ 25 વર્ષ અને જન્મદિવસ નિમિત્તે "આશીર્વાદ દીવડા" કાર્યક્રમની ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી તેમાં ઉપસ્થિત તલાટી કમ મંત્રી શ્રી, માજી ડેલિકેટ,પંચાયત સભ્યો ,પંચાયત વીસીઈ, અને ગ્રામજનો ઉપસ્થિતિ રહી નરેન્દ્ર મોદી સાહેબના ઉત્તમ સ્વાસ્થ્ય દિધાર્યું અને દેશની સતત પ્રગતિ તથા વ્યાપક વિકાસ માટે શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી
📲Get App