🔥 ट्रेंडिंग EPF વેતન છત 15,000 થી 25,000 સુધી વધાર... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,... अमृतसर में बस-टिप्पर टक्कर से एक की मौ... डीटीसी बस हड़ताल ने दिल्ली की सड़कों प... गया में युवक मोबाइल टावर पर चढ़ा, शादी...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

કે આર આંજણા કોલેજ ધાનેરામાં ગણેશજી વિસર્જન કાર્યક્રમ

✍️ रिपोर्टर: Haresh solanki 🗓 17 सित. 2026, 02:22 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કે આર આંજણા કોલેજ ધાનેરા

આજે કે આર આંજણા કોલેજ ધાનેરામાં ગણેશજી વિસર્જન કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ જેમાં કોલેજના પ્રિન્સિપલ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા ત્યારે ગરબા નુ કાર્યક્રમ રાખેલો હતો જેમાં કોલેજના કોલેજની છોકરીઓ એ આપણી વેશભૂજા મે ગરબા રમ્યા હતા અને સમગ્ર વિદ્યાર્થી મિત્રો ને કોલેજના પ્રિન્સિપલ, ટ્રસ્ટી અને સ્ટાફનો આભાર માન્યો હતો
📲Get App