🔥 TRENDING અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ગણેશ ચત... Veeragase and Musical Procession Celeb... વીર જવાન રવીરાજ ધાખડાની શહીદી: રાજુલા... किशनगढ़ की गुंदलाव झील में तैरता मिला... EPF વેતન છત 15,000 થી 25,000 સુધી વધાર... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે રક્તદાન કેમ્પ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 03:18 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે ‘સેવા-સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત શેઠ કે.એલ.હોસ્પિટલ,લક્ષ્મીપુરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.આ કેમ્પમાં ઉપસ્થિત રહી માનવસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો.આપણી નસોમાં વહેતું રક્ત જ્યારે કોઈ જરૂરિયાતમંદના શરીરમાં પહોંચે છે, ત્યારે તે માત્ર રક્ત રહેતું નથી.તે કોઈના પરિવારની ખુશી, કોઈ માતાની આશા અને કોઈના જીવનની નવી શરૂઆત બની જાય છે..

આવો,રક્તદાનને મહાદાન બનાવી માનવતાની આ મહાન સેવામાં સહભાગી બનીએ.
📲Get App