🔥 ट्रेंडिंग भारत ने यूएससीआईआरएफ पर राजनीतिक एजेंड... ब्रार ने न्यूज़ीलैंड के खिलाफ जीत की ग... बारिश में रुकावट के बावजूद भारत ने न्य... इज़राइल के राष्ट्रपति ने नेतन्याहू के... न्यूज़ीलैंड बनाम भारत 2nd ODI 2026/27... भारत U19 बनाम पाकिस्तान U19 एशिया कप स...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમ મેળાઓ માટે યાત્રીઓની સુરક્ષા પર રોડ સેફ્ટી સમિતિની વિશેષ બેઠક..
स्थानीय

સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમ મેળાઓ માટે યાત્રીઓની સુરક્ષા પર રોડ સેફ્ટી સમિતિની વિશેષ બેઠક..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 17 सित. 2026, 11:00 PM 👁 170
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમ મેળાઓ માટે યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રોડ સેફ્ટી સમિતિ અને હાઇવે ટાસ્કફોર્સની વિશેષ બેઠક યોજાઈ..

સાબરકાંઠા જિલ્લામાં-:
ભાદરવી પૂનમ મેળાઓને ધ્યાનમાં રાખીને અંબાજી-દાંતા અને ખેડબ્રહ્મા તરફ યાત્રા કરનાર યાત્રીઓ અને પદયાત્રીઓની સુરક્ષા-સલામતીને પ્રાથમિકતા આપતા જિલ્લા રોડ સેફ્ટી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્કફોર્સની વિશેષ બેઠક યોજાઈ.બેઠકમાં માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન સંબંધિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી.સ્થાનિક પોલીસ,પરિવહન સંચાલકો અને સમુદાય સ્વયંસેવકોને માર્ગ નિરીક્ષણ,ટ્રાફિક નિયંત્રણ અને સલામતી ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોલીસની તૈનાતી, તાત્કાલિક નિશાનીઓ લગાવવી,વાહન પ્રવાહનું નિયંત્રણ અને તબીબી સહાયની વ્યવસ્થા કરવા માટે ખાસ પગલાં લેવાયા.અધિકારીઓએ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને કોઈપણ નિયમોનું ઉલ્લંઘન થાય તો યોગ્ય કાર્યવાહી કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી,જેથી મેળાઓનું આયોજન સુરક્ષિત અને સુગમ રીતે થઈ શકે.
📲Get App