🔥 TRENDING ਰੋਪੜ ਰੇਲਵੇ ਸਟੇਸ਼ਨ ’ਤੇ ਵੰਦੇ ਭਾਰਤ ਐਕਸਪ੍ਰ... Sikkim Band Girish & The Chronicles Ad... Sikkim Unveils Swachhata Hi Seva Campa... मुमुक्षु रुचिका मालू ने संयम पथ पर चलक... Mizoram Speaker Heads AI Session at Co... Bikers Fire at Car on Jhangi Bypass, D...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

ભાવના સેવા ટ્રસ્ટે હિંમતનગર હોસ્પિટલમાં મેમોગ્રાફી મશીન અર્પણ કર્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 04:10 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અદ્યતન મેમોગ્રાફી મશીન અર્પણ,મહિલાઓને આરોગ્ય જાગૃતિ માટે અપીલ..

સાબરકાંઠા જિલ્લામાં-:
‘સેવા, સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહિલાઓ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે.ભાવના સેવા ટ્રસ્ટે હિંમતનગર સિવિલ હોસ્પિટલને અદ્યતન મેમોગ્રાફી મશીન અર્પણ કર્યું,જે મહિલાઓના સ્તન કેન્સર નિદાનમાં મદદરૂપ થશે..

મહિલાઓને તબીબોની સલાહ મુજબ સમયસર તપાસ કરાવવાની અને અન્ય બહેનોને આ સુવિધાની જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે.આ પગલાંથી સ્થાનિક સ્તરે આરોગ્ય જાગૃતિ અને સ્તન કેન્સર નિવારણમાં સુધારો થશે.
📲Get App