🔥 TRENDING Jharkhand High Court Denies Bail to Ag... Uttar Pradesh woman murdered in newly... Fact-check: Kerala Congress' ₹146 UPI... માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત લવ ગુરુનું ન... Kerala to back new medical device park... Congress Criticises Adani in Delhi, Ke...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગુજરાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઘર મુલાકાતમાં દીકરીઓની તબિયત પૂછે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 09:35 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અમારા ઘરની દીકરીઓની તબિયત જાણવા માટે પધાર્યા..

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે અમારા ઘરમાં પધાર્યા.તેમણે ખાસ કરીને અમારા ઘરની દીકરીઓની તબિયત વિશે પૂછપરછ કરી..

આ મુલાકાત સ્થાનિક નાગરિકો માટે મહત્વપૂર્ણ બની કારણ કે ઉચ્ચ અધિકારીની વ્યક્તિગત કાળજી દર્શાવે છે.
📲Get App