🔥 TRENDING बाढ़ राहत में भेदभाव का आरोप, अरवल विक... सातगाछी की महिलाएं जल संकट और नवापाड़ा... Assam Elephants Relocated to Tamil Nad... Youth Found Dead from Drug Overdose in... Delhi High Court Demands Reply from Po... Four Motihari Police Constables Dismis...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

ઘોઘંબા બારીઆફળી પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધ, ગ્રાન્ટ દુરૂપયોગની ફરિયાદ

✍️ Reporter: PradipKumar Baria 🗓 16 Sep 2026, 06:24 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘોઘંબા બારીઆફળી પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધ છે અને સરકારી ગ્રાન્ટના દુરૂપયોગ માટે જાગૃત લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે.

ઘોઘંબા બારીઆફળી પ્રાથમિક શાળાના ઓરડાઓ હાલ બંધ છે, અને આ સ્થિતિ વિશે કોઈ નેતા કે અધિકારીને જાણ છે કે નહીં તે અસ્પષ્ટ છે. તેમજ મુખ્ય ઓરડાઓ થી 150 મીટર દૂર બનાવવામાં આવ્યો છે

શાળાને મળેલ સરકારી ગ્રાન્ટનું દુરૂપયોગ થયેલ હોવાનું આરોપ છે, જેના સંબંધમાં વિગતવાર તપાસની માંગ કરવામાં આવી છે.

જાગૃત લોકોએ આ દુરૂપયોગને લઈને ગંભીર આક્ષેપો મૂક્યા છે અને સંબંધિત અધિકારીઓને જવાબદારી લેવા માટે આહ્વાન કર્યું છે.
ઘોઘંબા તાલુકાના ઘણા ગામોમાં ઓરડા જ નથી તો ખરેખર યોગ્ય જગ્યાએ વર્ગ બનાવવામાં આવ્યો હોય તો બાળકો છત નીચે વર્ગ માં બેસી અભ્યાસ કરતા પણ અહીં તો ફક્ત ઓરડા ફાળવવામાં આવ્યા અને ખાલી નમૂનો બનાવી ઊભો કરવો હતો તેમ જણાય છે.
📲Get App