🔥 TRENDING education नवादा में रात के समय युवक पर गोलीबारी,... Karahal चौराहा par गणेश जी का कार्य कर... Delhi Remains Cool Over Weekend, IMD F... Centre Sues Supreme Court Over P&H Hig... Nava Raipur Sets Sights on Becoming In...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજપુર ગામ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા વ્યકિ્તનો મૃતદેહ મળ્યો

✍️ Reporter: Naresh katua 🗓 16 Sep 2026, 02:51 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
112 મારફતે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળ્યો

193

કેનાલમાં એક વ્યકિ્તની બોડી દેખાતી હોવાની જાણ કરાઈ |

જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

ફાયર ટીમે કેનાલમાં તપાસ કરતાં એક પુરુષનો મૃતદેહ જોવા મળ્યો
📲Get App