देश
સાધલીમાં વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી
કરજણ કલ્લાશરિફ ખાતે 67 મોં રક્તદાન શિબિર યોજાઈ
કરજણ કલ્લાશરિફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સૅકલ સયૃકત ઉપક્રમે 67મો રક્તદાન શિબિર યોજાઈ હતી શિબિર માં રક્ત દાતાઓની લાંબી કતારો જોવા મળી હતી અને કુલ 325 યુનીટ રક્તદાન એકત્રિત થયુ હતુ અને ટૃસ્ટના સ્થાપક મુસ્તાક અલી બાવા અને વાહિદ અલી બાવા એ રક્તદાતાઓને આશિર્વાદ આપ્યા હતા