🔥 TRENDING ગુજરાત સાયન્સ સિટી અમદાવાદમાં ગણપતિ આર... एटा में मारहरा पुलिस ने 14.1 किलो अवैध... ગાંધીનગરમાં 28 વર્ષીય મહિલા પોલીસ કોન્... રામસાગર તળાવમાં નવયુવાનનો મૃતદેહ મળતાં... फर्रुखाबाद में अवैध शराब पर कार्रवाई:... વક્તાપુરમાં જય સીયારામ વિસામા કેમ્પનું...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મહાનગરપાલિકા બન્યા પછી ગટર ના પાણી રોડ ઉપર આ સુરેન્દ્રનગર નો વિકાસ

✍️ Reporter: Solanki Harpalsinh Bhupatsangbhai 🗓 16 Sep 2026, 04:58 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહાનગરપાલિકા ની નિષ્ફળતા

વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી અનેક જગ્યા ઉપર આવી રીતે ગટર ની ગંદકી રોડ ઉપર આવે છે અનેક જગ્યા એ રસ્તા મા મોટા ખાડા પડી ગયા છે વરસાદ વગર પાણી રોડ ઉપર છાસ વારે ભરાય છે અને તંત્ર કોઈ ચોક્કસ કામગીરી નથી કરતા અને મોટી મોટી વાતો કરી પબ્લિક ને ગેર માર્ગે દોરે છે
📲Get App