🔥 ट्रेंडिंग बेला के फकीरेपुरवा में रात्रीकालीन भीष... સાબરકાંઠાના તલોદ GIDCની બંધ ફેક્ટરીમાં... राजेन्द्र नगर–भूंगरा में सूखे की चपेट... त्रिपुरा हाई कोर्ट ने एनएलयू रजिस्ट्रा... अगर्ताला में एआई प्रशिक्षण से महिलाओं... त्रिपुरा में 19 अवैध पुनर्वास केंद्रों...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

હિંમતનગરમાં કરાર આધારિત બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન, ૪ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાવણી ન કરવાની નક્કી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 15 सित. 2026, 03:24 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ, ૪ મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાવણી ન કરવાની અને ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય લેવાયો..

સાબરકાંઠા જિલ્લાના:-
હિંમતનગરમાં કરાર આધારિત બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન યોજાયું, જેમાં ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરી.ખેડૂતોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે અને આ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ બટાટાની વાવણી ન કરવાની અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની નિશ્ચિતતા વ્યક્ત કરી..

આ નિર્ણય ખેડૂતોની આર્થિક સુરક્ષા અને કરારની શરતો સંબંધિત છે અને સ્થાનિક અધિકારીઓને આ માંગણીઓ પર વિચાર કરવા માટે દબાણ કરશે.
📲Get App