🔥 TRENDING Pitrapaksh Mahotsav 2026: First Pindda... संपत्ति विवाद में बेटे ने पिता को मारी... डोर-टू-डोर अभियान चलाकर उपभोक्ताओं से... ડુંગર ગામમાં 101 દેશી વૃક્ષો વાવ્યા, '... ગેસ સિલિન્ડર લીકેજથી રૈયા ગામમાં ઘર આગ... जाजपुर पुलिस ने सेक्स रैकेट के 6 सदस्य...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંબાજી મંદિર ખાતે ધ્વજ ચડાવવાના નવા નિયમો અમલમાં

✍️ Reporter: ANKIT DHAKAD 🗓 15 Sep 2026, 12:21 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંદિર પ્રબંધન દ્વારા અંબાજી મંદિરમાં ધ્વજ ચડાવવાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા.

હવે શિખર પર 5 મીટરથી મોંટી ઘજા નહીં ચઢાવાય. યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા અને ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈભક્તો અને પગપાળા સંઘો. માટે અગત્યના સમાચાર. મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે..
📲Get App