🔥 TRENDING આપણે ક્યારેય ઉસ્કેરાઇ જવું નહી એ આપણેજ... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಬರಕೋ ಪದ ಬರಕೋ ನಾಟಕಕ್ಕೆ ಪ್... ਜਪ੍ਹਊ ਜਿਨ੍ਹ ਅਰਜੁਨ ਦੇਵ ਗੁਰੂ ਫਿਰਿ ਸੰਕਟ ਜ... બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં... கடலூர் மாவட்டம் நெல்லிக்குப்பம் திருகண... ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા પોલીસમાં જુગાર રમતા કોનસ્ટેબલને નોકરીમાંથી ડિસમિસ..
Crime

સાબરકાંઠા પોલીસમાં જુગાર રમતા કોનસ્ટેબલને નોકરીમાંથી ડિસમિસ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Sep 2026, 05:22 PM 👁 118
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રાંતિજ વિસ્તારમાં જુગાર રમતા ઝડપાયેલા કોનસ્ટેબલને સેવામુક્ત જાહેર કર્યો.

સાબરકાંઠાના-:
પ્રાંતિજ વિસ્તારમાં જુગાર રમતા ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને તેને નોકરીમાંથી ડિસમિસ (સેવામુક્ત) કરવામાં આવ્યો છે.આ પગલાં સ્થાનિક પોલીસ વિભાગની શિસ્ત અને કાયદા પાલનમાં પ્રતિબદ્ધતાને દર્શાવે છે..

પોલીસ અધિકારીઓને વ્યાવસાયિક ધોરણોનું પાલન કરવું જરૂરી છે અને આવા ઉલ્લંઘનોને ગંભીરતાથી લેવામાં આવે છે.
📲Get App