🔥 TRENDING આપણે ક્યારેય ઉસ્કેરાઇ જવું નહી એ આપણેજ... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಬರಕೋ ಪದ ಬರಕೋ ನಾಟಕಕ್ಕೆ ಪ್... ਜਪ੍ਹਊ ਜਿਨ੍ਹ ਅਰਜੁਨ ਦੇਵ ਗੁਰੂ ਫਿਰਿ ਸੰਕਟ ਜ... બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં... கடலூர் மாவட்டம் நெல்லிக்குப்பம் திருகண... ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોરની સારવાર: મેહુલભાઇ સિંધવાની મદદથી માંગરોળમાં પ્રાથમિક સારવાર, અમરાપુર વેટરનરી હોસ્પિટલમાં રિલીઝ
Local

મોરની સારવાર: મેહુલભાઇ સિંધવાની મદદથી માંગરોળમાં પ્રાથમિક સારવાર, અમરાપુર વેટરનરી હોસ્પિટલમાં રિલીઝ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 15 Sep 2026, 04:24 PM 👁 99
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોર બિમાર હાલતમાં મેણેજ વાડી વિસ્તારમાં દિલીપસિંહ બાપુએ જાણ કરી, મેહુલભાઇ સિંધવાની મદદથી માંગરોળમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને અમરાપુર વેટરનરી હોસ્પિટલમાં રિલીઝ કરવામાં આવ્યો.

મોર બિમાર હાલતમાં મેણેજ વાડી વિસ્તારમાં દિલીપસિંહ બાપુએ જાણ કરી, મેહુલભાઇ સિંધવાની મદદથી સારવાર માટે માંગરોળ લઇ આવેલ પ્રાથમિક સારવાર આપવામાં આવી.

દશ દિવસ પહેલા રહિજ ગામેથી વિજશોક લાગેલ મોર પગમાં ઇજાગ્રસ્ત હોય, તેને અમરાપુર વેટરનરી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. ત્યાં સતત સારવાર અને દેખરેખ બાદ મોર સ્વસ્થ થતો જોવા મળ્યો.

મોરને પ્રાથમિક સારવાર બાદ અમરાપુર વેટરનરી હોસ્પિટલમાં રિલીઝ કરવામાં આવ્યો. રિલીઝ સમયે તેને સંપૂર્ણ રીતે સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો.

સંજીવની નેચર ફાઉન્ડેશ (ગુજરાત પ્રદેશ) દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી.
📲Get App