🔥 ट्रेंडिंग આમોદ નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય... सासाराम स्थित कैमूर पहाड़ी के मांझरकुं... અમરેલી જીલ્લાના ગીર છેવાડા દલખાણીયા ગા... અમરેલી જીલ્લાના ગીર છેવાડા દલખાણીયા ગા... कम अत्यधिक उपयोग वाले ब्लॉकों के बावजू... मोहाली में बिजली कटौती से उद्योगों को...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

વડોદરા શહેરના માંડવી રોડ ઉપર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તેમજ રોડ રસ્તા ઉપર સિરિજો લગાવી .

✍️ रिपोर्टर: PradipKumar Baria 🗓 14 सित. 2026, 07:10 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ બાપા ના આગમન સમયે લોકોમાં હર્ષ ઉલ્લાસ અને આનંદ જોવા મળ્યો.

વડોદરા શહેરમાં માંડવી મેલડી માતા જી ના ગેટ નજીક લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયા. અને ગણપતિ બાપા ના નારા લગાવ્યા. અને લોકો ડીજે ના તાલે નાચી રહ્યા છે.
એક બાજુ વરસાદ નું પણ આગમન થયું અને ગણપતિ બાપા નું પણ લોકોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો છે. ઠેર ઠેર બજારોમાં ગણપતિ બાપા જ નજરે પડી રહ્યા છે.
📲Get App