🔥 ट्रेंडिंग मुरबाड तालुक्यातील महिलांना 'महिला शेत... Nikhil Kumaraswamy Promises Solutions... त्रिपुरा विधायक पिनाकी दास चौधरी ने वि... एआरपीएस आगरा‍तला के छात्रों ने राष्ट्र... फ़िलैंथ्रोपी क्लब ने कालयानपुर के मणिप... भाजपा सांसद रामवीर सिंह बिधूड़ी ने अका...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ભારે વરસાદ
स्थानीय

સુરત: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ભારે વરસાદ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 सित. 2026, 01:20 PM 👁 57
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ ધીમે ધીમે વધીને ભારે ધોધમાં પરિવર્તિત થયો, આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું અને પવન સાથે તૂટી પડ્યો.

સુરત શહેરમાં વહેલી સવારથી ધીમે ધીમે વરસી રહેલા વરસાદે હવે ભારે સ્વરૂપ ધારણ કર્યું છે.

આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે.

ભારે પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.
📲Get App