🔥 TRENDING भागलपुर: सेवक नगर कॉलोनी में रोड-नाले... திருச்சியில் போராட்டத்தில் குதித்த டிஜ... મોટા ફોફળીયા ગામે યોજાયો રક્તદાન કેમ્પ... આજ તા.29/09/2026 ના રોજ *શ્રી ઉગલવાણ પ... ભાદરવી પૂનમના મહામેળા બાદ NSS દ્વારા ‘... Heavy Rain Forecast Issued for Chennai...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં ખેડૂતોની મહાસભા: બટાકા ખેડુતો કંપની સામે ગેરકાયદે કપાત બંધ કરવાની માંગ
Agriculture

હિંમતનગરમાં ખેડૂતોની મહાસભા: બટાકા ખેડુતો કંપની સામે ગેરકાયદે કપાત બંધ કરવાની માંગ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 13 Sep 2026, 04:55 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના હિંમતનગરમાં 300 થી વધુ ખેડુતોની મહાસભા યોજાઈ, જેમાં તેમણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની સામે ગેરકાયદે કપાત અને વધારેલા ચાર્જ બંધ કરવાની માંગ કરી.

300 થી વધુ ખેડુતો હિંમતનગર માર્કેટયાર્ડમાં ભેગા થયા, ટ્રેક્ટર સાથે પહોંચ્યા અને બટાકા ઉત્પાદનની મુશ્કેલીઓ પર ચર્ચા કરી.

મુખ્ય માંગો માં ગેરકાયદે કપાત બંધ કરવી, 100 કિલો થી 1 કિલો 600 ગ્રામ સુધીની કપાત, બ્રાઉન સ્પોર્ટ નામની કપાત અને લોડિંગ અને અનલોડિંગ ચાર્જ કંપનીઓ ભોગવે તેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

જો આ માંગણીઓ પૂરી ન થાય તો ખેડુતો બટાકાની વાવણીથી દૂર રહેવાની જાહેરાત કરી છે.
📲Get App