🔥 TRENDING Amritsar Calls for Accountability in G... Guru Nanak Dev University Student Neer... Congress Holds Protest in Jalandhar, B... Security Tightened in Jalandhar Ahead... 33/11 केवी विद्युत उपकेंद्र कोंचनाका म... एसटी प्रवाशांसाठी महत्त्वाची बातमी! १...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ફોટોગ્રાફર એસોસિયેશનના પ્રમુખ ની નિમણૂક

ફોટોગ્રાફર એસોસિયેશનના પ્રમુખ ની નિમણૂક

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 11 Sep 2026, 04:56 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તમામ ફોટોગ્રાફરો આ મિટિંગમાં રહ્યા હાજર અને નિમણૂક કરવામાં આવી

રાજુલા તાલુકા ફોટોગ્રાફર વિડીયોગ્રાફી એસોસીએશન ના પ્રમુખ તરીકે શ્રી મનસુખભાઈ વાઘેલા સર્વાનુમતે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ શિયાળ મહામંત્રી શ્રી દેવાયતભાઈ વાઘ સંગઠન મંત્રી પ્રવીણભાઈ સાખટ ખજાનચી રફિકભાઈ નુરાણી તેમજ સલાહકાર શ્રી હરેશભાઈ તેરૈયા કિર્તીભાઈ તલાટી અને વિપુલ લહેરી ની વર્ણી કરવામાં આવેલ છે
સન્યાસ આશ્રમ ખાતે મોટી સંખ્યા મા ફોટોગ્રાફર ભાઈઓ હાજર રહ્યા હતા.
📲Get App