🔥 TRENDING ಅಂಕುಶದೊಡ್ಡಿ ಸರ್ಕಾರಿ ಶಾಲೆಯಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ... આડેસર ચેકપોસ્ટ પર વિદેશી દારૂ ભરેલી બો... BIS Launches Hallmarking Initiative in... Tigers spotted moving from Andhra Prad... સુરતના પલસાણા તાલુકાના વણેસા ગામમાં નો... India boosts cyclone disaster prepared...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના
National

ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના

✍️ Reporter: MAULIK MAKWANA 🗓 10 Sep 2026, 09:16 AM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GANDHINAGAR

નિર્માણાધીન કોમરિ્શયલ સાઈટ પર લોખંડનો સ્લેબ અચાનક તૂટી પડતા કાટમાળ નીચે 10થી વધુ મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કામગીરૌ પુરજોશમાં ચાલી રહી છે.
📲Get App