🔥 TRENDING पन्ना जिला पंचायतों में हो रहे भृष्टाच... ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ, ಪಂಗಡ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಪಠ... वाराणसी में महापौर अशोक तिवारी और नगर... ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ, ಪಂಗಡ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಪಠ... सरपंच पिलोद सचिन शेखावत Breaking news
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આડેસર ચેકપોસ્ટ પર વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ઝડપાઈ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 06 Nov 2026, 11:03 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી આડેસર પોલીસ ઇન્સપેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ આડેસર ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંઆ દરમિયાન સાંતલપુર તરફથી આવતી બોલેરો પીકઅપ ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપાઈ ગયો હતો પોલીસે પીપરાળાના 27 વર્ષીય મુબારકખાન લતીફખાન બલોચની અટકાયત કરી છે. સ્થળ પરથી દારૂ, બીયર મોબાઈલ અને વાહન મળી કુલ ર2,56,375 નો મુદ્દામાલ કબ્જે કરીને આડેસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.
📲Get App