🔥 TRENDING ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પર પોલીસની કડ... Delhi BJP chief Harsh Malhotra mourns... Family of Manipuri Singer Killed in De... Manipuri Musician Brutally Murdered in... First Phase of Civic Elections Begins,... Father, son seen driving with daughter...
09 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

સનેસડા ગામમાં આંગણવાડીમાં રાશન વિતરણ પર હલચલ, સ્થાનિકો માંગે તપાસ

✍️ Reporter: Alpeshbhai Rathod 🗓 08 Sep 2026, 11:32 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સનેસડા ગામની આંગણવાડીમાં મહિલાઓ માટે આવતા રાશન વિતરણ અંગે હલચલ સર્જાઈ, સ્થાનિકોએ રાશન કેમ આપવામાં આવતું નથી અને પહેલેથી મળેલું રાશન ક્યાં ગયું, તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા.

સનેસડા ગામની આંગણવાડીમાં મહિલાઓ માટે આવતા રાશન વિતરણ અંગે હલચલ સર્જાઈ. ગામના નાગરિકોએ રાશન કેમ આપવામાં આવતું નથી અને પહેલેથી મળેલું રાશન ક્યાં ગયું, તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા.

આ મુદ્દે બોલાચાલી થતાં સ્થળ પર બબાલ જેવો માહોલ સર્જાયો. સમગ્ર ઘટનાનો સ્થાનિકોએ મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો.

હાલમાં રાશન ક્યાં ગયું અને વિતરણમાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં, તે તપાસનો વિષય છે. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને હકીકત સામે આવે તેવી સ્થાનિકોની માંગ છે.
📲Get App