🔥 ट्रेंडिंग RSSB CET 2026 परीक्षा कैलेंडर संशोधित,... अमृतसर में गुरु घरों के प्रबंधन पर जवा... गुरु नानक देव विश्वविद्यालय की छात्रा... जालंधर में कांग्रेस का प्रदर्शन, बावा... अमित शाह की रैली से पहले जालंधर में सु... 33/11 केवी विद्युत उपकेंद्र कोंचनाका म...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બ્રેકિંગ ન્યૂઝ | રાજુલા

રાજુલાના રત્નકલાકારોના શોષણ સામે રત્નકલાકાર સંઘર્ષ સમિતિ મેદાને
स्थानीय

બ્રેકિંગ ન્યૂઝ | રાજુલા રાજુલાના રત્નકલાકારોના શોષણ સામે રત્નકલાકાર સંઘર્ષ સમિતિ મેદાને

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 07 सित. 2026, 07:14 PM 👁 46
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માગણી નહીં સંતોષાય તો થશે ઉગ્ર આંદોલન

🔴 બ્રેકિંગ ન્યૂઝ | રાજુલા

રાજુલાના રત્નકલાકારોના શોષણ સામે રત્નકલાકાર સંઘર્ષ સમિતિ મેદાને

રાજુલા પ્રાંત કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી

લઘુતમ વેતન, સમયસર પગાર, PF-ESI સહિતના કાયદેસર લાભો આપવાની માંગ

રત્નકલાકારોને નિયુક્તિ પત્ર અને કામના સ્થળે જરૂરી સુવિધાઓ આપવાની માંગ

14 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું શ્રમ વિભાગને અલ્ટીમેટમ

માંગણીઓ નહીં સંતોષાય તો 22 સપ્ટેમ્બરથી હડતાળ પર ઉતરવાની ચીમકી
📲Get App