🔥 TRENDING શ્રી શંકરભાઈ ચૌધરી અને શ્રી ડાહ્યાભાઈ... गोरखपुर‑फैजाबाद शिक्षक निर्वाचन 2026 म... 853 యూనిట్ల రక్తదానం.. ఆదిలాబాద్ పోలీస... सितारगंज सिडकुल मार्ग ਕਿਸਾਨਾਂ ਲਈ Good News ! ਇਸ ਦਿਨ ਖਾਤਿਆਂ '... આણંદના કહાનવાડીમાં 237 વીઘા જમીન મુદ્દ...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ

રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ

✍️ Reporter: Anil Vaghela 🗓 05 Sep 2026, 04:06 PM 👁 99
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી આ રથયાત્રા ત્યાથી નીકળી અને મુખ્ય બજાર મા ફરેલ હતીરાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી હતી અમરીશભાઈ ડેર મહા આરતીનો લાભ લીધો હતો જેન્તીભાઈ જાની, માધવ મટકી ગ્રુપ ત્યાંથી શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરી હતી
📲Get App